બિંદુ $(1, -2, 4)$ નું બિંદુ $(1, 2, 2)$ માંથી પસાર થતા અને સમતલો $x - y + 2z = 3$ અને $2x - 2y + z + 12 = 0$ ને લંબ સમતલથી અંતર શોધો.

  • A
    $2$
  • B
    $\sqrt{2}$
  • C
    $2\sqrt{2}$
  • D
    $\frac{1}{\sqrt{2}}$

Explore More

Similar Questions

સમતલો $x-2y+z+2=0$ અને $3x-y-z+1=0$ ની છેદરેખામાંથી પસાર થતા અને બિંદુ $(1,1,1)$ માંથી પસાર થતા સમતલનો $X$ અંતઃખંડ શોધો.

જો બિંદુ $(1, 1, 2)$ માંથી પસાર થતા અને સમતલો $x - 3y + 2z - 1 = 0$ અને $4x - y + z = 0$ ની છેદરેખાને લંબ સમતલનું સમીકરણ $Ax + By + Cz = 1$ હોય,તો $140(C - B + A)$ ની કિંમત $.........$ થાય.

સમતલો $x + 2y = 0$ અને $y - 3z + 3 = 0$ ની છેદરેખા છે

Difficult
View Solution

બિંદુ $(2,-1,-3)$ માંથી પસાર થતા અને રેખાઓ $\frac{x-1}{3}=\frac{y+2}{2}=\frac{z}{-4}$ અને $\frac{x}{2}=\frac{y-1}{-3}=\frac{z-2}{2}$ ને સમાંતર સમતલનું સમીકરણ શોધો.

ધારો કે $Q$ એ બિંદુ $P(7, -2, 13)$ માંથી $\frac{x+1}{6} = \frac{y-1}{7} = \frac{z-3}{8}$ અને $\frac{x-1}{3} = \frac{y-2}{5} = \frac{z-3}{7}$ રેખાઓ ધરાવતા સમતલ પર દોરેલા લંબનો લંબપાદ છે. તો $(PQ)^{2}$ ની કિંમત ..... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo